AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી આગામી 20 સપ્ટેમ્બરે 103 લોકોની હત્યા કરનાર ગેંગસ્ટર અને યુપીના પૂર્વ સાંસદ અતિકને મળવા અમદાવાદ, સાબરમતી જેલ આવશે.
20 સપ્ટેમ્બરે ઓવૈસી અતિકને સાબરમતી જેલમાં મળવા આવવાના સમાચારથી રાજકીય માહોલ ગરમાયો મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વધુ સીટો મેળવવાનો હોઈ શકે
આ સમાચારથી ગુજરાતનું રાજકારણ તેજ બન્યું. અતિકના ઘરના 5 થી 6 સદસ્યો ઓવૈસીની પાર્ટીમાં ઉભા રહેવાના હોવાથી ગુજરાતમાં વધુ સીટો મેળવવાના આશય સાથે મુલાકાત યોજાઈ હોવાનું અનુમાન.
મુલાકાતને જોતા કેન્દ્રની કેટલીય ગુપ્તચર એજન્સીઓ તપાસમાં લાગી ગઈ.
To know more information download Netafy App