– ગુજરાત રાજ્યનું 65.18% પરિણામ
– વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ
– જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ
– પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ
વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત દ્વારા ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. (Gujarat Secondary and Higher Secondary Education Board Gandhinagar were declared Gujarat of Standard 10th SSC results)
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશભાઈ પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યનું 65.18% પરિણામ આવ્યું છે.
અને વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ આવ્યું છે.
વડોદરા જિલ્લામાંથી કુલ 38006 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આજે ગ્રેડ A-1 થી 478 વિધાર્થીઓ, A-2 ગ્રેડ થી 2505 વિધાર્થીઓ, B-1 ગ્રેડથી 4288 વિધાર્થીઓ, B-2 ગ્રેડથી 5747 અને C-1 ગ્રેડથી 6168 વિધાર્થીઓ ઉતીર્ણ થયા.
Follow Netafy News & Stay updated with vadodara local news.