ફેંફડાવાલા, સલાઉદ્દીન અને મૌલાના ઉમર ગૌતમ વારંવાર ભરૂચમાં મિટિંગો કરી આયોજનબદ્ધ કાવતરું ઘડતા
કેસની તાપસ કેન્દ્રની એજન્સીને સોંપવા વડાપ્રધાનને પત્ર
શહેરના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદિન શેખ ભરૂચ, નસવાડી અને સુરતમાં ફંડીંગ કરતો હોવાની જાણકારી બહાર આવી. (Salauddin Jainuddin Sheikh, managing trustee of the Afmi Charitable Trust)
ઘેરકાયદે પ્રવૃત્તિઓ અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ માટે સલાઉદ્દીન શેખે રૂ. 1 કરોડનું ફંડિંગ કર્યું હોવાની જાણકારી બહાર આવી છે.
પોલીસે જણાવ્યું કે સલાઉદ્દીને વિવિધ ધર્મોના 1000 જેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું તેમજ રૂ. 94 લાખની બનાવતી એન્ટ્રીના રેકોર્ડ સરકારી કચેરીમાં રજુ કર્યા.