પોલીસે 8 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરી 7 દિવસ ટ્રાયલ સાથે માત્ર 33 દિવસમાં જ કોર્ટે સૌથી ઝડપી ચુકાદો આપ્યો
પરિવારને 20 લાખનું વળતર ચૂકવવા માંગ
સુરતમાં બાળકીના અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં માત્ર 33 દિવસમાં ચુકાદો આવી ગયો અને આરોપી ગુડ્ડુ યાદવને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. (Surat court gave order to hang Guddu Kumar Yadav)
આરોપીને સજા મળ્યા બાદ બાળકીના પરિવારમાં ખુશીની લાગણી.
દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને કાર્યરત પોલીસે 8 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરી 7 દિવસ ટ્રાયલ અને માત્ર 33 દિવસમાં જ કોર્ટે ચુકાદો સંભળાવી ફાંસીની સજા ફટકારી.