– યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન
– માત્ર 40 સેકન્ડમાં જ મંદિરના દ્વાર પર દર્શન માટે પહોંચાશે
– લિફ્ટમાં 12 વ્યક્તિઓ બેસી શકશે
પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં (Panchmahal Pavagadh) પગપાળા યાત્રા કરતા યાત્રીઓને યોગ્ય સુવિધા મળી રહે તે હેતુ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાવાગઢમાં ડુંગર ખોદી 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. (210 feet high lift will be built by digging a mountain in Pavagadh)
લિફ્ટ દ્વારા માત્ર 40 સેકન્ડમાં જ મંદિરના દ્વાર પર દર્શન માટે પહોંચી શકાશે. તેમજ લિફ્ટમાં 12 વ્યક્તિઓ બેસી શકશે.
Read Latest Vadodara News.