દમણના જમપોર (Daman Jampore beach) બીચ પર પેરાશુટ તૂટી પડતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
તોફાની પવનમાં પેરાસીલીંગ સાથે ઉંચે હવામાં ઉડી રહેલા સહેલાણીઓ 100 ફૂટ નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી
તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યl
પર્યટન સ્થળ દમણના જમપોરમાં રવિવારે ગંભીર ઘટના બની હતી. તોફાની પવનના કારણે પેરાશૂટ ધડામભેર નીચે પટકાતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે.
ભારે પવન ફૂંકાતો હતો છતાં પેરાશૂટની સુવિધા ચાલુ રાખતા પર્યટકોની સુવિધા સને સવાલ ઉભા થયા છે.
For more news click on Netafy-News Vadodara.