Menu Close

Haridham Sokhada Swaminarayan Temple: સોખડા મંદિરમાં સેવક અનુજ ચૌહાણને માર મારવાના કેસમાં 5 સંતો અને 2 સેવકો મળી 7 આરોપીઓની ધરપકડ

5-saint-arrested-from-sokhda-swaminarayan-temple-in-case-of-anuj-chauhan-harassments

વડોદરા સોખડા સ્વામિનારાયણ (Vadodara Haridham Sokhada Swaminarayan Temple) મંદિરમાં સંતો દ્વારા સેવકને માર મારવાના મામલામાં પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી

વડોદરા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા સેવક અનુજ ચૌહાણને (Beating servant Anuj Chauhan case) માર મારવાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જે બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં 5 સંતો અને 2 સેવકો મળી 7 આરોપીઓ હાજર થયા હતા જેમાં આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ, પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી હાજર થયા હતા.

પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે ત્યારબાદ તેમની ધરપકડ કરાશે.

For more Vadodara local news download netafy app now.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *