Menu Close

વિશ્વવિખ્યાત એમએસયુ નું ભરતી કૌભાંડ યુનિ. ની ખ્યાતિને ડંખી રહ્યું છે ત્યાં તો ૫૦૦ કરોડનાં જમીન કૌભાંડનો આક્ષેપ

500 crore land scam allegation on popular MSU - netafy news

યુનિ. ની રિઝર્વ રાખેલી મોકાની જમીન બિલ્ડરોએ પચાવી પાડી હોવાના RTI એક્ટિવિસ્ટનાં આક્ષેપો

ધારાસભ્ય કેતન ઇનામદારને આ મુદ્દે લડતમાં સાથ આપવા રજુઆત.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવાદોનો દોર ચાલી રહ્યો છે.

સંઘના સમર્થક સેનેટરી સિન્ડિકેટ સભ્યોએ ઉજાગર કરેલા ભરતી કૌભાંડથી ભરતી પ્રક્રિયા સ્થગિત, બીજી તરફ RTI એક્ટિવિસ્ટએ  યુનિ. ની રિઝર્વ રાખેલી કારેલીબાગ વુડા સર્કલ સામેની મોકાની જમીન બિલ્ડરો એ પચાવી પાડી છે જેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી અને ધારાસભ્ય કેતન ઇનામદારને જમીન કૌભાંડ બાબતે પણ લડત લડવા તેમનો સાથ મેળવવા તેમના ઘરે જઈ આવેદન પત્ર આપશે.

Submit your local area issues online to your corporator. Download Netafy App.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *