Menu Close

તોબા તોબા! બિહારમાં બની ચોરીની અજીબોગરીબ ઘટના

60-feet-steel-bridge-stolen-in-bihars-rohtas-in-broad-daylight-netafy-news-bihar-robbery

ચોરોની ટોળકીએ નકલી અધિકારી બનીને 60 ફૂટ લાંબો અને 500 ટન વજન ધરાવતો લોખંડનો પુલ ધોળે દિવસે ગાયબ કરી નાખ્યો (Thieves stole a 60 foot,500 tonne iron long bridge in Bihar) મજાની વાત એ છે કે, ચોરોએ સિંચાઈ વિભાગના કર્મચારીઓ પાસેથી પુલ કપાવ્યો અને ગાડીઓમાં લોખંડ ભરાવીને તેમનું જ લોખંડ ચોરી ગયા.

બિહારના રોહતાસ (Bihar Rohtas district) જિલ્લામાં ચોરીની એક અજીબોગરીબ ઘટના આવી સામે. ચોરોની ટોળકીએ અધિકારીની ઓળખ આપી ત્રણ દિવસમાં 60 ફૂટ લાંબો અને 500 ટન વજન ધરાવતો લોખંડનો પુલ ગાયબ કરી નાખ્યો.

ગજબની વાત એ છે કે, ચોરોએ સિંચાઈ વિભાગના કર્મચારીઓ પાસેથી પુલ કપાવડાવ્યો અને ગાડીઓમાં લોખંડ ભરાવીને તેમનું જ લોખંડ ચોરી ગયા. આખો કાંડ ધોળા દિવસે થયો અને કોઈને જરાય શંકા પણ ન ગઈ.

For more news click on Netafy News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *