વડોદરા પાલિકાના વિવિધ કર્મચારી યુનિયનો
તેમની પડતર માંગણીઓને લઇ પાલિકા વિરુદ્ધ લડવા એક થયા.
પાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવા, આઉટસોર્સીંગ બંધ કરવું જેવી અનેક માંગણીઓને લઇ યુનિયન દ્વારા વડોદરા મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
To know your corporator download Netafy App: https://bit.ly/3q84h5z