વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાનો તથા આંગણવાડીની સાફ સફાઈ કરાવવા ગયેલા વોર્ડ નં. 16ના કાઉન્સિલરો સ્નેહલ પટેલ અને ઘનશ્યામ સોલંકીને બે થેલા ભરીને મુસ્લિમ ધર્મના પુસ્તકો મળી આવતા ખળભળાટ મચ્યો.
શંકા જતા બજરંગ દળના કેતન ત્રિવેદીએ મુસ્લિમ શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા માંગ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોલીસની પ્રાથમીક તપાસ મા જણાઇ આવ્યુ કે મકાન બદલવાનુ હોવાથી જુનો સામાન મુસ્લીમ શિક્ષિકાએ અહી મુક્યો હતો.
સરકારી આંગણવાડીમાં મુસ્લિમ ધર્મના પુસ્તકોનું કોઈ જ કામ ન હોય: નિલેશ ત્રિવેદી, રાષ્ટ્રીય હિન્દૂ એકતા સંગઠન
To know more information download Netafy App: https://bit.ly/3q84h5z