Menu Close

વિવિધ માંગણીઓને લઈ બેંક ઓફ બરોડાના ગ્રામીણ બેંકના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી

bank-employee-opposing-to-goverment-for-different-demands-and-facilities

વડોદરાની અલકાપુરી સ્થિત મુખ્ય શાખા પર કર્મચારીઓનો પડતર માંગણીઓને લઈને
સૂત્રોચ્ચાર સાથે વિરોધ

ગુજરાત સહીત આ આંદોલનમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કર્મચારીઓ પણ જોડાયા.
“અમારી સાથે ઓરમાયું વર્તન બંધ કરો” તથા “નવી ભરતી પ્રક્રિયા શરૂ કરો” ના પોસ્ટરો સાથે વિવિધ માંગણીઓ રજુ કરી વિરોધ દર્શાવ્યો.

Submit your local area issue online to your corporator. Download Netafy App

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *