ગૃહમંત્રી વડોદરાની મુલાકાત લેતા જ ભાગેડુ અશોક જૈન અને બુટલેગર અલ્પુ સિંધીની ધરપકડ
ગોત્રી રેપકાંડ નાં ભાગેડુ આરોપી અશોક જૈનની પાલીતાણાથી ધરપકડના સમાચાર આજે સવારે ગૃહમંત્રી ની વડોદરા મુલાકાત સમયે જ વહેતા થયા. આ સમાચાર પ્રસિધ્ધ થતાં નાં ગણતરીના કલાકોમાં જ અલ્પુસિંધી ની પણ હરિયાણા થી ધરપકડ કરી હોવાના સમચાર આવ્યા. બન્ને જણાને વડોદરા લાવવાની પ્રક્રિયા ચાલુ છે. અલ્પૂસિંધી પકડાતા જ અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાશે અને અનેક નવા નામો ખૂલવાની શક્યતાઓ છે.
To know more information Download Netafy App