છાણીના પ્રવેશદ્વાર પાસે કોર્પોરેશને બનાવેલી
દુકાનની હરાજી રોકવા કોંગ્રેસ કાઉન્સિલર હરીશ પટેલનો વિરોધ
કોંગ્રેસના કાઉન્સિલર હરીશ પટેલે વિરોધ
જતાવતા જણાવ્યું કે કોર્પોરેશને દુકાન નહિ નાની નાની ઓરડીઓ બનાવી છે. જેની હરાજી કરી પબ્લિકને છેતરવામાં આવી રહી છે.
જે અંગે કાઉન્સિલર હરીશ પટેલે કમિશ્નરને રજુઆત કરી.
To know more information download Netafy App