28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે હવે SOU ખુલ્લું જ રખાશે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં આવવાના હોઈ SOU બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવનાઓ છે ત્યારે SOUમાં મુલાકાતીઓ માટે દિવાળીને લઇને મહત્વનો ફેરફાર કરાયો. હવે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર SOU ચાલુ જ રાખવામાં આવશે.
Submit your local area issues online to your corporator. Download Netafy App.