Menu Close

High Level Meeting Of Minister Manisha Vakil: ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે મંત્રી મનીષાબેન વકીલની ઉચ્ચસ્તરીય બેઠક

high-level-meeting-of-minister-manisha-vakil

મંત્રી મનીષાબેન વકીલે (Minister Manishaben Vakil) જણાવ્યું કેભિક્ષુકોને સરકાર તેમજ NGO દ્વારા બેઝિક સુવિધાઓ અપાશે.

તેમને પગભર બનાવવા માટે સ્કિલ્ડ બેઝ ટ્રેનિંગ આપવામાં આવશે.

પગભર ન થાય ત્યાં સુધીની તેમની જવાબદારી ભિક્ષુક કેન્દ્રો અને શેલ્ટર હોમની રહેશે.

To know your corporator download Netafy App 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *