સરકાર સાથે વિચાર વિમર્શ કરવા માટે સ્ક્રુટીની પ્રક્રિયા બંધ કરી, સરકારના આદેશ બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે – રજિસ્ટાર: કે. એમ. ચુડાસમા (Registrar K. M. Chudasama)
ચૂંટણી પ્રક્રિયાને રોકી ન શકાય: નરેન્દ્ર રાવત
સિન્ડિકેટ મેમ્બર
શું આ છે M S યુનિ.ની સ્વાયત્તા પર સરકારની તરાપ?
એમ.એસ.યુની સેનેટની 42 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા આડકતરી રીતે સ્થગિત કરવામાં આવી.
રજીસ્ટર ગ્રેજ્યુએટ કેટેગરીની 14 બેઠકની સ્ક્રુટીની રદ કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવા સિવાયની તમામ કામગીરી સ્થગિત રહેશે.
અચાનક સ્ક્રુટીની પ્રક્રિયા રદ્દ કરવાના નિર્ણયને કારણે ઉમેદવારોમાં ભારે રોષ.
ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રીને (Education Minister) રજુઆત કરવામાં આવી.
નરેન્દ્ર રાવતે (Narendra Ravat) જણાવ્યું કે સરકારને પૂછીને ચૂંટણી કરવી એવો કોઈ કાયદો નથી.
સરકારને યુનિવર્સિટીમાં દખલગીરી કરવાનો અધિકાર નથી. (The Goverment has no right to interfere in the University)
ઉમેદવારી પત્ર ભરવા સિવાયની તમામ કામગીરી સ્થગિત કરાઈ છે.