ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ ટેસ્ટિંગ શરું કરાયું, (Girls Hostel of MSU)
ટેસ્ટિંગ દરમ્યાન એક વિદ્યાર્થીની બેભાન થઇ ઢળી પડતા અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ ગભરાહટ
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં (MSU) કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે.
કોરોનાની (Corona testing in MSU Girls Hostel) ત્રીજી લહેરમાં રોજ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.
કોરોના બ્લાસ્ટ વચ્ચે ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ ટેસ્ટિંગ શરું કરાયું છે.
દરમ્યાન એક વિદ્યાર્થીની બેભાન થઇ ઢળી પડતા અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ ગભરાહટ.
ટેસ્ટિંગ દરમ્યાન 17 વિદ્યાર્થીઓ માંથી 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ જણાયા.
For more Vadodara local news download netafy app now.