ભાજપ યુવા મોરચા દ્વારા પોસ્ટરો અને બેનરો સહીત કેજરીવાલના પૂતળાંનું દહન કરાયું
વિરોધ પ્રદર્શનમાં શહેરના ડેરીડેન સર્કલ પાસે ભાજપ શહેર અધ્યક્ષ વિજય શાહ, યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સહીત પાર્ટીના આગેવાનો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (BJP city president Vijay Shah, Youth president Parth Purohit) વિવિધ પોસ્ટરો અને બેનરો સાથે કેજરીવાલનો વિરોધ કરાયો
વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભાજપના લોકોએ ફિલ્મને દિલ્લીમાં ટેક્સ ફ્રી કરવા માંગ કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, અરે ફિલ્મ યુટ્યુબ પર મુકી દો, ફ્રી જ થઇ જશે. તમે ફિલ્મને ટેક્સ ફ્રી કેમ કરવા માંગો છો? (Kejriwal said that they put the film on YouTube, it will be free Why do you want to make the film tax free?) જો તમને એટલો જ શોખ છે તો વિવેક અગ્નિહોત્રીને કહો, તે યુટ્યુબ પર મૂકી દે. આખી ફિલ્મ ફ્રી જોઈ લેવાશે, બધા લોકો જોશે, ટેક્સ ફ્રી કરવાની શું જરૂર છે. (Vidhansabha during budget session BJP demande to make the Thekashmirfiles tax free in Delhi)
For more updates follow Netafy News.