Menu Close

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP- BTP એક થઈ ભાજપ- કોંગ્રેસને ટક્કર આપી શકે

aap-and-btp-can-join-hands-to-defeat-bjp-and-congress-in-this-gujarat-vidhansabha-election-netafy-news

BTPના ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) અને કેજરીવાલ (Arvind Kejriwal) વચ્ચે દિલ્હીમાં યોજાઈ બેઠક

કેજરીવાલની નજર ગુજરાતમાં વસતા આદિવાસી મતદારો પર હોઈ શકે

 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓની ગતિવિધિઓ તેજ થઇ રહી છે. BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે 1 કલાક બેઠક કરી હતી. આ જોતા આગામી ચૂંટણીમાં AAP અને BTP બન્ને એક થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બેઠકમાં આપના નેતા ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેજરીવાલની નજર ગુજરાતમાં વસતા આદિવાસી મતદારો પર હોવાનું જણાઈ રહ્યું છે. મહેશ વસાવાએ દિલ્હીની સરકારી સ્કૂલોની પણ મુલાકાત લીધી હતી. (Mahesh Vasava was visited to Delhi government schools)

For more updates follow Netafy

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *