મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ
લિસ્ટિંગ સેરેમનીમાં મેયર કેયુર રોકડીયા, મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલ, સહીત કોર્પોરેશનની ટિમ BSE જશે
વડોદરા મહાનગર પાલિકા અમૃત યોજના અંતર્ગત વિવિધ કર્યો કરવા રૂ. 200 કરોડની મર્યાદામાં મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડશે. (Vadodara Municipal Corporation under municipal bond will be issued)
જેનું લિસ્ટિંગ આવતીકાલે (બુધવારે) બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં થશે. (Listing will be tomorrow Wednesday at the Bombay stock exchange) જેનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે. (Chief Minister Bhupendra Patel)
આ પ્રસંગે મેયર કેયુર રોકડીયા, મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલ, સહીત પાલિકાની ટિમ ઉપસ્થિત રહેશે. સરકાર પાસેથી 13 કરોડનું ઈન્સેન્ટિવ લેવા પાલિકા દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલશે. (On this occasion Mayor Keyur Rokadia, Municipal Commissioner Shalini Agarwal are present)
Follow Netafy News & Stay updated with vadodara local news.