– તેમજ મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સ્કૂલે આવવા-જવા બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
– વિદ્યાર્થીઓના માતા કે પિતા કોરોના કાળમાં મૃત્યુ પામ્યા (Students those parents have died during the Corona period travel free of cost in bus for 1 year) હોય તો તેઓ પણ 1 વર્ષ માટે બસમાં મફતમાં મુસાફરી કરી શકશે.
શું વડોદરાના સિનિયર સિટીઝન્સને પણ આ સુવિધા મળવી જોઈએ?
AMC દ્વારા સંચાલિત AMTS બસમાં હવેથી શહેરના તમામ 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સ ફ્રી મુસાફરી કરી શકશે. (Senior citizens above 65 years of the city travel free in AMTS)
તેમજ મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સ્કૂલે આવવા-જવા બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. જે વિદ્યાર્થીઓના માતા કે પિતા કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા હોય તો તેઓ પણ 1 વર્ષ માટે બસમાં મફતમાં મુસાફરી કરી શકશે.
સિનિયર સિટીઝન્સએ બસમાં ફ્રી મુસાફરી કરવા માટે પાસ લેવાનો રહેશે જેના માટે શહેરના વાડજ, મણિનગર, નરોડા, વાસણા, સારંગપુર, લાલ દરવાજા રિટઝ હોટલ અને વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસ ખાતેથી પાસ કઢાવવાનો રહેશે.
શું વડોદરા શહેરના સિનિયર સિટીઝન્સને પણ નિઃશુલ્ક મુસાફરીની સુવિધા મળવી જોઈએ?
For more updates follow Netafy.