Menu Close

6 થી 12 વર્ષના બાળકોની રસીની મંજૂરીને લઈને આવ્યા મોટા સમાચાર

Indian goverment gave permission to give vaccine between 6 to 12 years kids netafy news

– હવેથી દેશમાં 5 થી 12 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપી શકાશે

– DCGI એ બાયોલોજિકલ-ઇની Corbevax અને ભારત બાયોટેકની Covaxin ને આપી લીલીઝંડી

– Corbevax ને 5 થી 12 વર્ષ અને Covaxin ને 6 થી 12 વર્ષ સુધીના બાળકોને આપી શકાશે (Covaxin gets DCGI nod for 6-12 age group Corbevax for 5-12 year olds)

XE વેરિઅન્ટ કોવિડ19ના અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ સંક્રમિત થતો હોવાથી
બાળકોને સુરક્ષિત રાખવા જરૂરી હોય વૅક્સિનને મંજૂરી અપાઈ.

DCGI (Drugs Controller General of India) એ ભારતીય કંપની બાયોલોજિકલ-ઇની Corbevax તથા ભારત બાયોટેકની Covaxin ને મંજૂરી આપી દીધી છે.

જે અંતર્ગત હવે Corbevax ને 5 થી 12 વર્ષ અને Covaxin ને 6 થી 12 વર્ષ સુધીના બાળકોને આપી શકાશે.

કોવિડ-19ના અગાઉના વેરિઅન્ટ કરતાં XE વેરિઅન્ટ વધુ સંક્રમિત થતો હોવાનું બહાર આવ્યું  છે ત્યારે બાળકોને આ નવા પ્રકારના સંક્રમણથી સુરક્ષિત રાખવા જરૂરી છે.

તમારા બાળકોમાં જો આ પ્રકારનાં લક્ષણો દેખાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો:

– શરીરમાં દુખાવો થવો (Having pain in the body)
– નાક વહેવું  (Flowing the nose)
– ગળામાં દુખાવો થવો (Having a sore throat)
– સૂકી ઉધરસ થવી (Dry Cough To Be A Dry)
– ઉલટી થવી (Vomiting up)
– લૂઝ મોશન (Loose motion)

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *