Menu Close

Foreign Liquor Destroyed At Kotali Villege: કોટાલી ગામે વિદેશી શરાબનો જથ્થો નાશ કરાયો

Foreign liquor destroyed at kotali villege netafy news

કોટાલી ગામે આજે રૂપિયા 1 કરોડ 75 લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો નાશ કરાયો. (Today in Kotali Villege, the stock of Foreign liquor worth RS 1 crore 75 lakhs was destroyed)

વડોદરા શહેરનાં કોટાલી ગામે આજરોજ અદાલતનાં હુકમ બાદ, ગ્રામ્ય પોલીસનાં વરણામાં પોલીસ મથક અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી વર્ષ 2021-22 દરમ્યાન ઝડપાયેલો કુલ રૂપિયા 1 કરોડ 75 લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા SDM ડો. શ્રધ્ધાબેન શ્રીમાળી (Shraddhaben Shrimali) અને વડોદરા DYSP સુદર્શન વાળાના (Sudarshanwala) માર્ગદર્શન હેઠળ શરાબનો જથ્થો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *