– પુખ્તવયની તથા સહમતીથી જાતીય સંબંધ બાંધનારી વ્યક્તિના કામમાં કનડગત ન કરવા સુપ્રીમ કોર્ટની પોલીસને તાકિદ.
– તેમની સામે કોઈ જ ફોજદારી કાર્યવાહી ન કરવા જણાવ્યું
– અનુચ્છેદ 21 મુજબ દરેક વ્યક્તિને સન્માનજનક રીતે જીવન જીવવાનો અધિકાર છે.
– અન્ય વ્યવસાયિકની જેમ જ યૌનકર્મી પણ કાયદાકીય સુરક્ષાને પાત્ર છે.
– મીડિયાને સેક્સવર્કર્સની ઓળખ છતી ન કરવા આપ્યા આદેશ.

દેશની સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં બંધારણના મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરી કહ્યું કે અનુચ્છેદ 21 મુજબ દરેક વ્યક્તિને સન્માનજનક રીતે જીવન જીવવાનો અધિકાર છે. જે અંતર્ગત અન્ય કોઈ વ્યવસાયિકની જેમ જ યૌનકર્મી પણ કાયદાકીય સુરક્ષાને પાત્ર છે. (Prostition considered as a profession by the Supreme Court)
જસ્ટિસ નાગેશ્વરની અધ્યક્ષતામાં 3 જજોની બેચે અનુચ્છેદ 142 હેઠળ સર્વોચ્ચ અદાલતને મળેલા વિશેષ અધિકારોનો ઉપયોગ કરી આ મહત્વનો ચુકાદો આપ્યો હતો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે વેશ્યાલય પર દરોડો પાડવામાં આવે ત્યારે યૌનકર્મીની ધરપકડ કરવામાં ન આવે તેમજ તેમને દંડિત પણ ન કરવામાં આવે. તેમજ જો સેક્સવર્કર્સ સાથે યૌન ઉત્પીડન થાય તો કાયદાકીય અને સ્વાસ્થ્ય સુવિધા પણ આપવામાં આદેશ કર્યો.
Follow Netafy News & Stay updated with vadodara local news.