નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને (Sonia Gandhi and Rahul Gandhi) નોટિસ મોકલી છે.
મળેલ માહિતી અનુસાર રાહુલ ગાંધીને 2 જૂને જ્યારે સોનિયા ગાંધીને 8 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવિના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી 8 જૂને પૂછપરછમાં સામેલ થશે પરંતુ જો કે રાહુલ ગાંધી વિદેશમાં હોવાથી ED પાસેથી સમય માંગવામાં આવશે.
For more news click on Netafy-News Vadodara.