Menu Close

Vadodara Corporation In Action As PM Modi Visit Vadodara City: PM નેરન્દ્ર મોદીનાં વડોદરા પ્રવાસને લઇને તંત્ર એક્શનમાં

Vadodara corporation in action as pm modi visit vadodara city

પોલીસ તંત્ર (Police Department) અને પાલિકા (VMC) દ્વારા આગામી 18 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે (PM Narendra Modi Visit Vadodara City) હોવાથી તેમનાં આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મ્યુ. કમિશ્નર શાલિનીબેન અગ્રવાલે (Municipal Commissioner  Shaliniben Agrawal) જણાવ્યું હતું કે, આજે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે સાફસફાઈનું કામ, 4 કિ.મી.નો રોડ શો યોજાવાનો હોવાથી નવાં રોડનું કામ અને જનસભામાં અંદાજે 5 લાખ જનમેદની આવવાની હોવાથી બેસવાં તથાં પાર્કિંગની વ્યવસ્થાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. 

 

 

For more updates follow Netafy.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *