વડોદરાનાં નવીધરતી ગોલવાડ નવાસ્લમ કવાટર્સ ખાતે રૂમ નંબર 71માં રહેતી ઇશિતા રાણાને (Ishita Rana got 87.77% in 10th Board) 10th માં 87.77 % ગુણ મળ્યાં છે.
તેનાં સારા પરિણામથી પરિવાર ગર્વ અનુભવ છે.
તેના પિતા બહુચરાજી રોડ ખાતે ચાની લારી અને તેની માતા શીવણ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
સારા પરિણામ માટે તે જમવા અને સૂવાનું ભૂલીને રાત દિવસ મેહનત કરતી હતી.
હવે તે અન્ય શિક્ષણ શાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ આગળ કઈ લાઈન લેવી તે અંગેનો નિર્ણય કરશે.
For more updates follow Netafy.