ભારત માટે ગૌરવની વાત – NHAIનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું
– NHAI દ્વારા NH-53 પર અમરાવતીથી અકોલા વચ્ચે સિંગલ લેન 75 km લાંબો બિટુમીન રોડ માત્ર 105 કલાક, 33 મિનિટમાં બનાવવામાં આવ્યો
– આ વિક્રમને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે: નીતિન ગડકરી
NHAIનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું – NHAI દ્વારા NH-53 પર અમરાવતીથી અકોલા વચ્ચે સિંગલ લેન 75 km લાંબો બિટુમીન રોડ માત્ર 105 કલાક, 33 મિનિટમાં બનાવવામાં આવ્યો
For more updates follow Netafy.