Menu Close

Amidst The Controversy Kshama Bindu Weds Herself Before Declared Marriage Date 11th June: વિવાદોની વચ્ચે 11 જૂને લગ્ન થશે કે નહીં તે ડર થી 11 જૂન પહેલાં જ કરી લીધાં આત્મ વિવાહ

Amidst the controversy kshama bindu weds herself before declared marriage date 11th june gujarat news

Kshama Bindu Breaking: વિવાદોની વચ્ચે ૧૧જૂનએ લગ્ન થશે કે નઈ એ ડરથી ક્ષમા બિંદુએ ૧૧જૂન પેહલા જ આત્મવિવાહ કરી લીધા. (1st Sologamy in India)

ક્ષમાબિંદુ અનેક વિવાદોમાં સપડાયા બાદ ગતરોજ તારીખ 8 જૂને 4-5 મિત્રોને સાથે રાખી સેલ્ફ મેરેજ (Sologamy marriage) કર્યા હતાં.

ક્ષમા બિંદુ (Kshama Bindu) દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં મહેંદી, હલ્દીનાં ફોટા મૂકી લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. ક્ષમાબિંદુએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, તેને શંકા હતી કે 11મીએ તેનાં લગ્ન થશે કે કેમ, વિવિધ રાજકીય વિરોધ થવાને કારણે એકાંતમાં અને જલ્દી લગ્ન કરવા પડ્યાં.

પંડિતે પણ ના કહ્યું અમે લગ્ન કરાવી વિવાદમાં પાડવા માંગતા નથી. તેને સ્પીકરનાં માધ્યમથી મંત્રો સાંભળી લગ્નની વિધિ પૂર્ણ કરી એટલે કે ગંધર્વવિવાહ કર્યા.

અચાનક લગ્ન કર્યા જેથી મિત્રો અને સ્વજનોને લગ્નમાં બોલાવી ન શક્યા.

તે સેલ્ફ મેરેજ (Self marriage)કરી ખુબજ ખુશ છે. તેમને કાચમાં પોતાને દુલ્હનનાં પેહેરવેશમાં જોઈ આંખમાં આંસુ આવી ગયાં હતાં.

સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચે જે ભેદભાવ કરવામાં આવે છે, તેનાં કારણે તેઓએ સેલ્ફ મેરેજનો નિર્ણય લીધો હતો. વધુમાં તેમને જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેમની લાઈફ બેહતર થઈ ગઈ છે.

ભવિષ્યમાં તેઓ કોઈની પત્ની નહિ બની શકે અને બીજા લગ્ન નહિ કરે.

તેઓ પહેલાં લગ્નની નોધણી માટે કાયદાકીય પ્રક્રિયા કરાવશે જો નોંધણી થાય તો.

તેમણે કહ્યું કે જે લોકો મારા પર કમેન્ટ કરે છે કે તેમને હું પૂછવા માંગુ છું કે લોકો મને ગાંડી કેમ કહે છે.

આવા નિવેદનો કરનાર લોકો એ વિચારવું જોઈએ મારા માનસ પર શું અસર પડતી હશે. 


For more news click on Netafy-News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *