કરજણમાં નારાજ સતીશ પટેલ આખરે બેસી ગયા પાણીમાં.
કોંગ્રેસના આયાતી ઉમેદવાર અક્ષય પટેલને ટિકિટ અપાતા નારાજ હતા.
કરજણથી ટિકિટ કપાતા સતીશ પટેલે અપક્ષ લડી લેવાની તૈયારી બતાવી હતી.
ડેમેજ કંટ્રોલ માટે આવેલ હર્ષ સંઘવી સાથે પણ વાત ન હતી કરી.
પરંતુ આજે એકાએક તેમનો અંતરાત્મા જાગી ગયો અને અક્ષય પટેલના સમર્થનમાં અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી.