Menu Close

દિલ્હી- ગુજરાતના શિક્ષણ મુદ્દે AAP- BJPના નેતાઓ નીકળ્યા એકબીજાની સ્કૂલોના નિરીક્ષણે

AAP - BJP leaders are visiting delhi - gujarat schools for education inspection - netafy news

AAPના શિક્ષણમંત્રી મનીષ સીસોદીયા ગુજરાતની સ્કૂલોની મુલાકાતે

બીજી તરફ બીજેપી સાંસદે દિલ્હીની સ્કૂલોની જર્જરિત દીવાલો અને છત બતાવીને કેજરીવાલ સરકારના દાવા પોકળ હોવાનું જણાવ્યું

ગુજરાત અને દિલ્હીના શિક્ષણને લઈને બંને રાજ્યોના શિક્ષણમંત્રીઓ વચ્ચે બયાનબાજી  ચાલી રહી છે. (Gujarat and Delhi Education Ministers statement)

ત્યારે આમ આદમી પાર્ટીના શિક્ષણયમંત્રી મનીષ સીસોદીયા (AAP-Education Minister Manish Sisodia visit a school in Bhavnagar district of Gujarat) રાજ્યમાં ભાવનગર ખાતે જીતુ વાઘાણીના મત વિસ્તારમાં સ્કૂલોની મુલાકાતે આવી પહોંચ્યા. (School in Bhavnagar, the home district of Gujarat Education Minister Jitu Vaghani)

તો વળી દિલ્હીમાં પણ બીજેપીના સાંસદ પરવેઝ સાહેબ સિંઘ પણ સ્થાનિક સરકારી શાળાઓની મુલાકાતે ગયા હતા (BJP MP Parvesh Sahib Singh Verma claimed the condition of Delhi government school) અને દિલ્હીની જર્જરિત દીવાલો અને છત બતાવીને કેજરીવાલ સરકારના દાવા પોકળ સાબિત કર્યા.

તો મનીષ સિસોદિયાએ કહ્યું કે શિક્ષણમંત્રીના વિધાનસભા વિસ્તારની શાળાની હાલત ખુબ  જ દયનીય છે. તૂટેલી દીવાલો તથા મધ્યાહન ભોજનમાં બેસવાની કોઈ વ્યવસ્થા નથી.

વર્ગખંડમાં બેસવા માટેની પણ વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓ તૂટેલી દિવાલવાળા રૂમમાં અભ્યાસ કરી રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે.

For more updates follow Netafy.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *