Menu Close

Unique Protest By The Aam Aadmi Party: આમ આદમી પાર્ટી દ્વારા ગોરવા વિસ્તારમાં પૂજા- અર્ચના થકી અનોખો વિરોધ

aap-oppose-show-through-puja-activity-in-gorwa-area-vadodara-netafy-news

પાણીની લાઈનમાં વારંવાર ભંગાણની ફરિયાદો અને રજુઆત છતાં નિકાલ આવતો નથી

લાખો લીટર પાણીનો વ્યય થતા રોડ- રસ્તા પણ ડેમેજ થાય છે છતાંય તંત્ર જાગતું નથી: વીરેન રામી, AAP નેતા (Viren Rami,AAP Leader)

વડોદરાના ગોરવા વિસ્તારમાં દશામાઁ ના મંદિર  ખાતે આવેલી ચોકડી પાસે અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આમ આદમી પાર્ટીએ પૂજા- અર્ચના કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

AAP નેતા  વીરેન રામીએ જણાવ્યું કે વિસ્તારના રહીશો હેરાન થઇ રહ્યા છે, તેમની ફરિયાદને આધારે વારંવારની રજૂઆતો છતાંય તંત્ર યોગ્ય નિકાલ લાવતું નથી.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *