સત્તાધીશો મૃતકના પરિવારને 8 થી 10 લાખની આર્થિક સહાય કરશે
અગાઉ પણ એક બાળક ખુલ્લી ટાંકીમાં ડુબીને મૃત્યુ પામ્યો હતો અને હવે કર્મચારીનું મોત નિપજતા મુલાકાતીઓની સુરક્ષા શું?
વડોદરા, આજવા સ્થિત આતાપી વન્ડરલેન્ડમાં ઝીપ લાઇનમાં ઓપરેટરનું કામ કરતા કર્મચારી જીતેન્દ્ર સિંગ 60 થી 70 ફૂટ (Jitendra Singh) ઉંચાઈથી નીચે પટકાતા મોત થયું. (Atapi Wonderland)
ઝીપ લાઇન ક્રોસ કરીને લેન્ડિંગ સાઈટ પર જતાં સમયે લોક ખુલી જતાં નીચે પટકાતા ઓપરેટર મોતને ભેટ્યો.
આતાપી વન્ડરલેન્ડના સત્તાધીશો (Authorities of Atapi Wonderland will provide financial aid 8 to 10 lakh to the family of employee) મૃતક કર્મચારીના પરિવારને 8 થી 10 લાખની આર્થિક સહાય આપશે. અગાઉ પણ એક બાળક ખુલ્લી ટાંકીમાં ડુબીને મૃત્યુ પામ્યો હતો અને હવે કર્મચારીનું મોત નિપજતા મુલાકાતીઓની સુરક્ષા શું તેના પર સવાલો ઉઠ્યા છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.