પાકિસ્તાનના ફાઈટર એરક્રાફ્ટ F-16ને તોડી પાડી જમીનદોસ્ત કર્યું હતું.
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman Indian Air Force) જેમણે પાકિસ્તાનના ફાઈટર એરક્રાફ્ટ F-16ને તોડી પાડ્યું હતું.
તેમને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. વર્તમાનમાં તેમને બઢતી આપીને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind President of India) દ્વારા તેમને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.