Menu Close

After Corona Now Monkeypox: કોરોના બાદ હવે મંડળાયો મંકીપૉક્સ વાયરસનો ખતરો

After corona now monkeypox took place of virus danger in humans netafy news

મંકીપૉક્સના લક્ષણો
– મંકીપૉક્સ દુર્લભ અને હળવો સંક્રમિત વાયરસ છે.
– તાવ, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અને શરીરમાં દુ:ખાવો, શરીરમાં થાક લાગવો.
– આ લક્ષણોનો અનુભવ કર્યાના એકથી પાંચ દિવસ પછી ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે. ફોલ્લીઓ કેટલીકવાર ચિકનપોક્સ જેવી દેખાતી હોવાથી ગેરસમજ થઈ શકે છે.
– સામાન્ય રીતે આ લક્ષણો બેથી ચાર અઠવાડિયામાં ગાયબ થઈ જાય છે.
– આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે.

યુરોપિયન દેશોમાં આ વાયરસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

કોરોના મહામારીમાંથી માંડ માંડ બહાર આવ્યા છે ત્યાં તો મંકીપૉક્સ (The virus named Monkeypox has spread panic among people when the corona pandemic has come out) નામના વાયરસે લોકોમાં ગભરાહટ ફેલાવી છે.

મંકીપૉક્સ વાયરસના દાણા ચહેરાથી શરૂ થાય છે. આ વાયરસ ધીમે ધીમે ઉપરથી નીચે તરફ જાય છે અને થોડા દિવસો પછી તેમાં પસ ભરાઈ જાય છે જે ખૂબ જ પીડાદાયક હોઈ છે.

વિશ્વના ઘણા દેશોમાં મંકીપૉક્સ વાયરસના વધતા કેસોએ દેશમાં ચિંતા વધારી દીધી છે. (Rising cases of Monkeypox virus in many countries around the world have raised concern in the country)

આ રહી વાયરસ અંગેની જાણકારી:

– મંકીપૉક્સ દુર્લભ અને હળવો સંક્રમિત વાયરસ છે.
– આ વાયરસ આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો.
– આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે.

યુકેની એજન્સીએ જણાવ્યું છે કે, આ વાયરલ ઇન્ફેક્શન છે, તે વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાતું નથી, પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે. આ વાયરસ મોટાભાગે વાંદરા કે ઉંદરથી મનુષ્યમાં ફેલાય છે.

આ વાયરસ યુરોપિયન દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમજ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી પણ કેસો સામે આવી રહ્યા છે.

 

For more news click on Netafy-News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *