પરશુરામ ભઠ્ઠા ખાતે સયાજીગંજ અને ગોત્રીપોલીસની 11 ટિમોએ ઘરે ઘરે ફરી કોમ્બિંગ હાથ ધર્યું.
દારૂના અડ્ડાની અગાઉથી બાતમી હોવાથી 10 જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી.
પરશુરામ ભઠ્ઠા ખાતે સયાજીગંજ (Sayajigunj Parshuram Bhatta) અને ગોત્રી પોલીસની (Gotri Police) 11 ટિમોએ ઘરે ઘરે ફરી કોમ્બિંગ હાથ ધર્યું.
દારૂના અડ્ડાની (Alchohol centers) અગાઉથી બાતમી હોવાથી 10 જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી.