Menu Close

કોર્પોરેશનના કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તનના આક્ષેપો

allegations-father-woman-corporator-behaving-rudely-employee-corporation

કોર્પોરેશનના કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તનના આક્ષેપો

કર્મચારીઓના કહેવા મુજબ વોર્ડ નં 8 ના મહિલા કોર્પોરેટરના પિતા નરેશ રાણા દર વખતે આવીને અમને કામ નથી કરવા દેતા. કોંગ્રેસ વાળાને ત્યાં નહિ ભાજપ વાળાના ત્યાં જ ડામર નાખવાનું કહે છે.

To know your local area corporator Download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *