કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વ ચિંતિત છે ને રાજ્ય સરકાર વાઇબ્રન્ટના તાયફા કરે છે: અમિત ચાવડા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ
નમસ્તે ટ્રમ્પથી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઇ હતી. સરકાર ફરી લોકોના જીવ જોખમમાં મુકી રહી છે. (Amit Chavda trying to stop Vibrant Gujarat 2022)
કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વ ચિંતિત છે ને રાજ્ય સરકાર વાઇબ્રન્ટના તાયફા કરે છે: અમિત ચાવડા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ
નમસ્તે ટ્રમ્પથી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઇ હતી. સરકાર ફરી લોકોના જીવ જોખમમાં મુકી રહી છે.