સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે આર્ય સમાજ દ્વારા આપવામાં આવતા મેરેજ સિર્ટીફીકેટને કાયદાકીય રીતે માન્યતાં ન આપી.
આ કેસમાં છોકરીનાં પરિવારે છોકરી સગીર છે અને તેનું યુવક દ્વારા અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી.
આ મામલે યુવકે જણાવ્યું કે, છોકરી વયસ્ક છે, અને તેણે મરજીથી મારી સાથે આર્ય સમાજમાં લગ્ન કર્યા છે.
યુવકે આર્ય સમાજ દ્વારા આપવામાં આવેલું મેરેજ સિર્ટીફીકેટ (Marriage Certificate) રજૂ કરયું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યું નહોતું.
Follow Netafy News & Stay updated with vadodara local news.