મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આજે બોમ્બે હાઇકોર્ટે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના (Aryan khan son of ShahRukh Khan) જામીનમંજુર કર્યા.
ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આર્યન ખાન, અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના 26 દિવસ બાદ હાઇકોર્ટે જામીન મંજુર કર્યા.
To know more information Download Netafy App