6 મહિના પહેલા મહિલા કોન્સ્ટેબલને લાફો મારી ચાકુ બતાવનાર આરોપીને માત્ર ઠપકો આપી છોડી મૂકવામાં આવ્યો હતો
આજે એ જ વિજય રાઠવાએ (Vijay Rathva) મહિલા કોન્સ્ટેબલનાં (Attack by knife on female constable) વાળ પકડીને ધારદાર છરા થી પગના ભાગે હુમલો કરી લોહીલુહાણ કરી દીધા
શું વડોદરા મહિલાઓ માટે અસુરક્ષિત થઈ રહ્યું છે?