વડોદરાની અલકાપુરી સ્થિત મુખ્ય શાખા પર કર્મચારીઓનો પડતર માંગણીઓને લઈને
સૂત્રોચ્ચાર સાથે વિરોધ
ગુજરાત સહીત આ આંદોલનમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કર્મચારીઓ પણ જોડાયા.
“અમારી સાથે ઓરમાયું વર્તન બંધ કરો” તથા “નવી ભરતી પ્રક્રિયા શરૂ કરો” ના પોસ્ટરો સાથે વિવિધ માંગણીઓ રજુ કરી વિરોધ દર્શાવ્યો.
Submit your local area issue online to your corporator. Download Netafy App