બીભત્સ માનસિકતા ધરાવતા ઈસમો તમારો વિડીયો (Woman was changing clothes in the trial room at D-Mart- Manjalpur) લઇ રહ્યા હોઈ શકે
ટ્રાયલ રૂમમાં કપડા બદલવા જતા મહિલાને જાણ થઇ કે રૂમમાંથી વિડીયો શૂટિંગ થઇ રહ્યું છે.
મહિલાએ બુમાબુમ કરતા વિડીયો બનાવનાર ત્યાંથી ભાગી છૂટ્યો
જોકે મહિલા પોલીસની શી ટીમે (Vadodara Police She Team) ગણતરીના કલાકોમાં જ વીડિયો બનાવનારને ઝડપી પાડ્યો
વડોદરામાં માંજલપુર સ્થિત ડી માર્ટમાં (Vadodara Manjalpur D Mart) એક ઈસમ દ્વારા ટ્રાયલ રૂમમાંથી મહિલાનો વિડીયો બનાવવાનો કિસ્સો બહાર આવ્યો.
ટ્રાયલ રૂમમાં કપડા બદલવા જતા મહિલાને જાણ થઇ કે રૂમમાંથી વિડીયો શૂટિંગ થઇ રહ્યું છે. મહિલાએ બુમાબુમ કરતા વિડીયો બનાવનાર ત્યાંથી ભાગી છૂટ્યો પરંતુ પોલીસની શી ટીમે ગણતરીના કલાકોમાં જ વીડિયો બનાવનારને ઝડપી પડ્યો હતો.
Follow Netafy News & Stay updated with vadodara local news.