Menu Close

370 અને રામમંદિર મુદ્દે ભાજપની પ્રશંસા થવી જોઈએ: હાર્દિક પટેલ, કાર્યકારી અધ્યક્ષ, કોંગ્રેસ

BJP Party should be appreciated for article 370 and rammandir matter - says Hardik Patel congress

કોંગ્રેસના અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલના નિવેદનથી ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયુ

– ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે.
– કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે થાય છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપથી થવું જોઇએ.
– હાલ હું કોંગ્રેસમાં જ છું. ભાજપ, કોંગ્રેસ, આપ મારા માટે બધા વિકલ્પો ખુલ્લા જ છે.

છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ પક્ષની નેતાગીરીથી નારાજ છે. (BJP Party should be appreciated for article 370 and rammandir matter says Hardik Patel congress)

પક્ષની નેતાગીરીથી નારાજગી વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. મેં મારી વાત દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજુ કરી છે.

હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું હિન્દુવાદી નેતા છું. (I am a Hindutva leader) ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. પાર્ટીમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે થાય છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઇએ. (leaders of the Gujarat Congress lack decision making power. work should be done faster when there are more leaders)  જયારે  કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. તેમજ જણાવ્યું કે હાલ હું કોંગ્રેસમાં જ છું. ભાજપ, કોંગ્રેસ, આપ મારા માટે બધા વિકલ્પો ખુલ્લા જ છે. (I am currently in Congress)

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *