ઈજાગ્રસ્ત મહિલા પ્રમુખ જાગૃતિબેન પાઠકને (Jagrutiben Pathk)ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા
ગાયના માલિક સામે પોલીસે ફરિયાદ નોંધી. (Police registered a complaint against the owner of the Cow)
વડોદરાને ઢોરમુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યાં જ બીજેપીના વોર્ડ 11 ના મહિલા પ્રમુખને ગાયે ભેંટી મારતા તંત્રની નિષ્ફ્ળ કામગીરી સામે આવી.
ઈજાગ્રસ્ત મહિલા પ્રમુખ જાગૃતિબેન પાઠકને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા.
ઢોરને છૂટું મુકનાર પશુપાલક વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી.