વડોદરા યુનાઇટેડ ફ્રોમ ઓફ બેંક ઓફ બરોડાના (Bank of Baroda workers oppose against outsourcing) આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિનાં વિરોધમાં આજે બેંક કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બેંક ઓફ બરોડાના કર્મચારી સંઘનાં પ્રસિડેન્ટ મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બેંક દ્વારા 27 એપ્રિલનાં રોજ સરકયુલર બહાર પાડવામાં આવ્યું હતું.
જેમાં એક એજન્સીને 8000 જેટલા ક્લિનિંગ અને સ્વીપીંગ માટેનાં કર્મચારીનું ઓઉટસોર્સીંગ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
ભવિષ્યમાં તેઓ ક્લેરિકલમાં પણ ઓઉટસોર્સીંગ લાવી શકે છે. તેઓ ઓઉટસોર્સીંગના વિરોધમાં છે, અને ઓઉટસોર્સીંગ બંધ કરવામાં નહીં આવે તો આગામી 30 મેનાં રોજ ઓલ ઓવર ઇનઇન્ડિયાના લગભગ 35000 થી 40000 કર્મચારી હળતાલ પર ઉતરશે.
વધુ માં તેમણે જણાવ્યું હતું કે જેમણે આ સરક્યુલર પાડ્યું છે, તેઓ સરકયુલર પાછો લો અને આ ઓઉટસોર્સીંગ બંધ કરો.
તેનાં વિરોધમાં આજે તેઓ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
For more news click on Netafy-News Vadodara.