Menu Close

હિંસાનો જવાબ – તોફાનીઓનો બુલડોઝરથી હિસાબ – Bulldozer Used For Jahangirpuri Riots

Bulldozer is the Answer for doing riots jahangirpuri news - netafy news

બાબા, મામા, દાદા પછી હવે કાકા પણ મેદાનમાં

દિલ્હીમાં  જહાગીરીપૂરી વિસ્તારમાં અતિક્રમણ પર આજે બુલડોઝર ફરાવી દેવાનો આદેશ. (Jahangirpuri demolitions to the NDMC)
જહાગીરીપૂરી વિસ્તારમાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર તોફાનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો પત્થરમારો અને ફાયરિંગ
શું તમને લાગે છે બુલડોઝર નો આ ઉપયોગ યોગ્ય છે?

દિલ્હીમાં હનુમાન જયંતીના દિવસે જહાંગીરપૂરી વિસ્તારમાં શોભાયાત્રા પર પત્થર મારો કરવામાં આવ્યો હતો અને અનેક તોફાનો કરવામાં આવ્યા હતા.
દિલ્હી ભાજપના પ્રમુખ આદેશ ગુપ્તાએ,  ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમા, કમિશનર અને મેયરને પત્ર લખીને ઉત્તર પ્રદેશ સરકારની (Delhi BJP chief Adesh Gupta wrote to the mayor for asking him to identify illegal constructions by “rioters”and demolish them) જેમ જ  બુલડોઝર ચલાવીને જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ સામે પગલાં લેવાની ઉગ્ર માંગ કરી હતી. (Bulldozer Used For Jahangirpuri Riots)

ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, અને ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ બુલડોઝરને લીલી ઝંડી મળી ગઈ છે.
ભારતીય જનતા પાર્ટી શાસિત ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) એ “અતિક્રમણ હટાવવાનો કાર્યક્રમ” સુનિશ્ચિત કર્યો છે, જેનાં ભાગરૂપે બુધવાર અને ગુરુવારના રોજ જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે.(Jahangirpuri demolitions to the NDMC)

અત્રે ઉલ્લેખનીય છે કે જહાંગીરપુરી એ જ વિસ્તાર છે જ્યાં હનુમાન જયંતીની શોભાયાત્રા (Hanuman Jayanti-shobha yatra) દરમ્યાન યાત્રા પર પત્થરમારો થતાં તોફાનો ફાટી નીકળ્યા હતા.  NDMC એ ડ્રાઇવ દરમિયાન “કાયદો અને વ્યવસ્થા સંભાળવા” માટે દિલ્હી પોલીસના 400 કર્મચારીઓને બંદોબસ્તમાં હાજર રેહવા જણાવ્યું છે.

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *