Menu Close

Capture Click Of Garbag And Share With VMC Between 6th Dec To 25th Dec 2021: આગામી 6 થી 25 ડિસેમ્બર સુધી “મારુ વડોદરા સ્વચ્છ વડોદરા” અભિયાનની મેયર કેયુર રોકડીયાની જાહેરાત

capture-click-of-garbage-and-share-with-vmc-between-6th-dec-to-25th-dec-2021

વડોદરા પાલિકાની (VMC) સફાઈ ઝુંબેશ, તમારા વિસ્તારનો કચરો કે કાટમાળનો ફોટો પાડી પાલિકામાં મોકલી આપો
તમે તમારા વિસ્તારના કચરાનો ફોટો લોકેશન સાથે કૉમેન્ટ બોકસ માં મોકલી શકો છો.

6 ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ ની પુણ્યતિથિ છે તેમજ 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતિ નિમિત્તે અટલ સ્વચ્છતા અંતર્ગત વડોદરામાં “મારુ વડોદરા સ્વચ્છ વડોદરા” અભિયાનની મેયર કેયુર રોકડીયા (Vadodara Mayor Keyurbhai Rokadia) દ્વારા જાહેરાત કરવામાં આવી. (Capture click of garbage and share with VMC between 6th Dec to 25th Dec 2021)
તમામ વોર્ડમાં સફાઈ કર્યો થશે જેમાં શાળા, હોસ્પિટલ, બગીચા, સ્મશાન અને ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવશે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *