Menu Close

Career Mentoring Seminar For Std. 9th to 12th Students: ધોરણ 9 થી 12 નાં વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

Career Mentoring Seminar For Std. 9th to 12th Students-netafy news

ધોરણ 9 થી 12 નાં વિધાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કારકિર્દી પસંદ કરી, ભવિષ્યમાં તેઓને રોજગારીની (Career Mentoring Seminar for Std of 9th to 12th Students) ઉત્તમ તકો પ્રાપ્ત થાય તે માટે આજરોજ ગુજરાત સરકાર દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી સેમિનારનુ (Virtual Seminar) આયોજન અકોટા સ્થિત સયાજીરાવ અતિથિ ગૃહમાં (Akota Sayajirao Atithi Gruh) કરવામાં આવ્યું હતું.

મેયર કેયુરભાઈ રોકડીયા દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં વડોદરા શહેરના મેયર કેયુરભાઈ રોકડીયા (Mayor Keyur Rokadia), કમિશ્નર શાલિનીબેન અગ્રવાલ (Municipal Commissioner Shalini Agrawal), કલેક્ટર એ.બી.ગોર (Collecter of Vadodara A.B.Gor) અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *